
જમાઅત દ્વારા દર વર્ષે વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે, સભા માં જમાઅતના દરેક સભ્યોને આમંત્રણ હોઈ છે જેમાં સેક્રેટરી દ્વારા વીતેલા વર્ષ દરમ્યાન કરેલ કામગીરી તથા આવનારા વર્ષ માટેની પ્રવૃતિઓ વિગત તથા આવક જાવકનું સરવૈયું અને હિસાબો સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવે છે તથા આવેલ સભ્યોને ઉદભવતા પ્રશ્નો પૂછવાની તક આપવામાં આવે છે ત્યાર બાદ જે તે પ્રશ્નોનું પ્રમુખ સાહેબ દ્વારા યોગ્ય નિરાકરણ લાવી મેમણ સમાજના વિકાસ માટે ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવામાં આવે છે.