જમાઅત દ્વારા આપણા સમાજના ઉત્થાન અને વિકાસ માટે અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે તેના પ્રમુખ સાહેબ, વિવિધ હોદ્દેદારો અને કારોબારી સભ્યો દરેક રીતે પોતાનું યોગદાન આપે છે પરંતુ સાથે સાથે વહીવટી કર્યો માટે પગારદાર વ્યક્તિ તથા અનેકવિધ ખર્ચ કરવા પડે છે જે ખર્ચ જમાઅતના સભ્યો દ્વારા અપાતા લવાજમ પાર નિર્ભર હોઈ છે તેથી જ જમાઅતની દરેક વહીવટી પ્રવૃતિઓ સારી રીતે ચલાવવા લવાજમ આપવું દરેક સભ્યની ફરજ બની જાય છે લવાજમ ની રકમ પણ વાર્ષિક ખુબ જ નજીવી રાખવામાં આવી છે.

જમાઅતના દરેક સભ્યને નમ્ર વિંનતી કરવામાં આવે છે કે આપનું બાકીનું  લવાજમ યોગ્ય સમયે ભરી આપવું . આ માટે જમાઅતના કારોબારી સભ્યો આપનો સંપર્ક કરે તો સહકાર આપવા વિંનતી છે.